અમારા વિશે

નમસ્કાર મિત્રો,

અમારી વેબ સાઇટ પર આપનું સ્વાગત છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એક સચોટ અને આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેના માટે અમે અનુભવી અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીના અનુભવો ને આધારે માર્ગદર્શન આપવાનો પ્ર્યાસ કરીએ છિએ.

અમારી આ વેબસાઇટ પર તમને ગુજરાત સરકારના વિવિધ વિભાગોની લેવનારી પરિક્ષા પદ્ધતિ મુજબ જરુરી માહિતિ મળશે, તેમજ આવી પરિક્ષા ના માળખા મુજબ નીચેની સુવીધા મળશે:

  • ગુજરાત સરકારની તમામ ભરતી પરીક્ષાઓ માટેના લાઈવ ક્વિઝ અને ઓનલાઈન ટેસ્ટ પેપર.

  • પરીક્ષામાં ઉપયોગી થાય તેવું મટીરીયલ અને પીડીએફ (PDF).

  • લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબના પ્રશ્નોનું સંકલન.

અમે માનીએ છીએ કે યોગ્ય દિશા અને સતત પ્રેક્ટિસથી કોઈપણ પરીક્ષા પાસ કરી શકાય છે. તેથી જ અમે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ફ્રીમાં ટેસ્ટ આપવાની સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. જો તમને અમારી આ પહેલ ગમે, તો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો.

Scroll to Top