ગ્રામ સેવક ટેસ્ટ પેપર

 

Results

#1. એપિકોટિલ કલમ સામાન્ય રીતે……. ફળ પાકમાં કરવામાં આવે છે ?

#2. “ઉપાલંભ ” શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

#3. Just as he ……….. the room, …….. clock struck.

#4. દર વર્ષની કઈ તારીખે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવાય છે?

#5. ગુજરાતમાં તમરો ખાતે ભેંસની…………… ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે

#6. એક હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી કરવા માટે કેટલા વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું પડે?

#7. મશરૂમ સીટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય છે?

#8. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) નું વડુ મથક ક્યાં આવેલ છે

#9. 1918 માં ડાંગરનો કરમોડી એટલે કે બ્લાસ્ટ રોગ કયા દેશમાંથી ભારતમાં પ્રવેશ પામેલ હોવાનું નોંધાયેલ છે ?

#10. 0,8 પિયત પાણી : કીમ્યુલેટિવ પાન ઈવેપોરેશન (IW:CPE ) ગુણોત્તરમાં જો પિયત પાણીનો જથ્થો 5.0 સેમી હોય તો કીમ્યુલેટિવ પાન ઈવેપોરેશન નો આંક શું હોય ?

#11. ફળ પાકોની ષટકોણ રોપણી પદ્ધતિમા ચોરસ રોપણી પદ્ધતિ કરતા એકમ વિસ્તારમાં……… ટકા વધારે ઝાડ રોપી શકાય.

#12. 1000 ઘન સેન્ટીમીટર =……… મિલી લિટર પાણી થાય.

#13. આંબામાં ખોરખાપણનું કારક નીચેનામાંથી કયું છે?

#14. શીખ ધર્મના 10 માં ગુરુ કોણ હતા?

#15. સોરઠ કિરણ એ કયા પાકની એક જાત છે?

#16. એપીરીકેનિયા કઈ જીવાત ના નાશ માટે ઉપયોગી છે?

#17. માર્કોપોલો કયા દેશના યાત્રી તરીકે ભારતમાં આવ્યો હતો?

#18. શાકભાજી પાકોમાં સામાન્ય રીતે ધરુવાડીયાનો વિસ્તાર ફેરરોપણી માટે કેટલા ટકા હોવો જોઈએ ?

#19. She was……….. tired that she………. stand.

#20. નીચેનામાંથી કયા સેન્દ્રીય પદાર્થનો સૌથી સાંકળો (ઓછો) કાર્બન : નાઇટ્રોજન ગુણોત્તર હોય છે ?

#21. He………… where his pursuers could not………..

#22. He………… because he was………..

આપેલ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો અક્ષર આવશે?

#23. H, I, K, N,…. ( આપેલ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો અક્ષર આવશે? )

#24. રાજ્યમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે………. વર્ષમાં “ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી” ની જાહેરાત કરી હતી?

#25. …………… યાંત્રિક રચના હવાના તાપમાન ની સતત નોંધ રાખે છે?

#26. કપાસના મૂળના કોહવારા નો રોગ (root rot)………… જમીનમાં વધારે થાય છે.

#27. Wherever he……………., the people gathered……………….

#28. ભારતના આયુષ મંત્રાલય દ્વારા કોરોના કોવીડ 19 ના ચેક નિવારવા માટે લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સહયોગથી……….. નું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું.

#29. નીચેનામાંથી કઈ પ્રક્રિયા બાયોગેસ ઉત્પાદનનો ભાગ નથી?

પંક્તિનો છંદ ઓળખાવો .

#30. “વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી; અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરામ્યું દીસે! “

#31. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં યોજાતો તરણેતર નો મેળો કોના સાનિધ્યમાં યોજાય છે?

#32. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન, આયાત, વિતરણ અને વેચાણ ઉપર નિયંત્રણ માટેનો કાયદો “ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર” ક્યારથી અમલમાં આવ્યો?

#33. જમીનમાં સેન્દ્રીય કાર્બન અને સેન્દ્રીય પદાર્થનો ગુણોત્તર સામાન્ય રીતે કેટલો હોય છે?

Previous
Finish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top